એક્સપ્રેસના report અનુસાર, તાજેતરના રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ડુંગળીના સેવનથી blood શુગરને સરળતાથી 50 ટકા સુધી ઘટાડી શકાય છે. સંશોધકોના મતે ડાયાબિટીસને કંટ્રોલ કરવાનો આ ઘરગથ્થુ, સરળ અને સસ્તો રસ્તો છે.સંશોધન મુજબ, ડુંગળીનો અર્ક, એલિયમ સેપા અને મેટફોર્મિન દવાની જેમ, બ્લડ સુગરને નિયંત્રિત કરવાની અસરકારક રીત છે. ખાસ vaat એ છે કે ડુંગળીના સેવનથી diabetes દર્દીઓનું વજન પણ nathi વધતું અને સ્વાસ્થ્ય mate ઘણા ફાયદા છે.
આ સંશોધન ઉંદરો પર કરવામાં આવ્યું હતું. સંશોધકોએ ડાયાબિટીક ઉંદરોને 400 મિલિગ્રામ અને 600 મિલિગ્રામ ડુંગળીનો અર્ક આપ્યો, જેણે તેમના બ્લડ સુગરના સ્તરમાં 50% અને 35% ઘટાડો કર્યો. તેના પરિણામો દરેક mate ચોંકાવનારા hata.ડુંગળીમાં વધારે કેલરી નથી અને તે શરીરના મેટાબોલિક રેટને sudhare છે. તેનાથી લોકોની ભૂખ વધે છે. જો કે, ડાયાબિટીસના દર્દીઓમાં આના કારણે વજન વધવાની શક્યતા ઘણી ochi હોય છે. તેથી તેનું સેવન pun સલામત છે.સંશોધન kari રહેલા નિષ્ણાંતોનું કહેવું છે કે ભવિષ્યમાં aa સંશોધનના પરિણામો મનુષ્યોના અભ્યાસમાં khubaj જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ડુંગળીનું સેવન કરવાથી બીજી ઘણી બીમારીઓથી pun રાહત મળે છે.
આવીજ માહિતી મેળવવા માંગતા હોય તો અમને whatsapp karo - 8141993700
0 Comments
إرسال تعليق